Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કેબીનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજકોટમાં

રાજકોટ : કેબિનેટ મંત્રીના શપથ લીધા બાદ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આજે રાજકોટ આવ્યા છે. સરકીટ હાઉસથી કાર્યક્રમમાં હાજરી આપવા જઇ રહેલા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી કેમેરામાં કલીક થઇ ગયા હતાં. (તસ્વીર અશોક બગથરીયા)

(3:57 pm IST)