Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

રાજકોટની ભાગોળે અભૂતપૂર્વ ટ્રાફિક જામ: રોજની રામાયણ: પોલીસ કમિશનર તાત્કાલિક પગલાં ભરે તેવી લાગણી

રાજકોટની ભાગોળે અત્યારે રાત્રે ૮ વાગ્યે માધાપર ચોકડીથી મોરબી ચોકડી વચ્ચે અભૂતપૂર્વ ત્રણેક કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે. મોરબી ચોકડીએ અમદાવાદથી આવતા ટ્રાફિકનો પણ એવો જ અભૂતપૂર્વ જામ સર્જાયો છે. આ રોજિંદા ત્રાસ અંગે રાજકોટના પોલીસ કમિશનર તાકીદે યોગ્ય કરે તેવી લોકલાગણી..

(8:10 pm IST)