Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

હેલમેટના વિરોધમાં કાલે જંકશન પ્લોટના વેપારીઓ અડધો દિવસ દુકાનો બંધ રાખી વિરોધ કરશે

રાજકોટઃ જંકશન પ્લોટ ગાયકવાડી વેપારી મંડળના જયકિશનભાઇ આહુજાએ જણાવ્યું હતુ કે મંદીના માર વચ્ચે કાળા કાયદાઓ લાદી વેપારીઓને હેરાન કરવામાં આવે છે. હેલ્મેટના કાળા કાયદાના વિરોધમાં જંકશન પ્લોટના તમામ વેપારીઓ આવતીકાલે અડધો દિવસ દુકાનો બંધ રાખી વિરોધ વ્યકત કરશે

(4:17 pm IST)