Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સાઇકલમાં પણ હેલ્મેટ!!

કાયદો અમલમાં આવ્યા પછી લોકો નીતનવા નખરા કરી રહ્યા છે. ગઇકાલે એક બાઇકચાલક માથે તપેલી રાખીને નીકળેલા દેખાયા હતાં. તેનો વિડીયો વાયરલ થયો હતો. આજે મોટી ટાંકી ચોકમાં એક સાઇકલસ્વાર હેલ્મેટ પહેરીને નીકળતાં લોકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:58 pm IST)