Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

રાજય કર્મચારી મહામંડળના બુલેટીનના લવાજમ ભરવા પેન્શનર કચેરી ખાતે વ્યવસ્થા

રાજકોટ તા. ૧૭ : રાજય કર્મચારી મહામંડળ (કમરા) અમદાવાદ દ્વારા કર્મચારીઓને ઉપયોગી માહીતી સભર પ્રસિધ્ધ કરવામાં આવતા 'કર્મચારી બુલેટીન' નું વર્ષ ૨૦૧૯-૨૦ માટે લવાજમ ભરવા રાજકોટ તાલુકા પેન્શનર સમાજ, જિલ્લા સેવા સદન નં.૨, કર્મચારી કેન્ટીન પાછળ, રાજકોટ ખાતે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન સંપર્ક કરવા રાજકોટ તાલુકા પેન્શનર સમાજના પ્રમુખ મહેશ એમ. છાયાની યાદીમાં જણાવાયુ છે.

(1:25 pm IST)