Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

પેસેન્જર ટ્રેનોમાં કોચની સંખ્યા વધારવા માંગ

રાજકોટ તા.૧૭: રાજકોટથી વેરાવળ-સોમનાથ તથા રાજકોટથી ઓખા આવતી જતી તમામ લોકલ ફાસ્ટ પેસેન્જર ટ્રેનોમાં નિયમીત રીતે ૧૭ કોચ જોડવા તથા નવી ફાસ્ટ પેસેન્જર ટ્રેનો શરૂ કરવા, તેમજ રાત્રે ૧૦-પ૦ વાગ્યે રાજકોટથી ઉપડતી અને ઓખા જતી ફાસ્ટ પેસેન્જ્ર ટ્રેનોમાં રીઝર્વેશન  બોગી જોડવા, તેમજ રાજકોટથી અમદાવાદ ઓછા સ્ટોપની ફાસ્ટ પેસેન્જર ટ્રેન દોડાવવા  તથા રાજકોટ સુ.નગર ડબલ ટ્રેકનું કામ ઝડપી પુરૂ કરવા અને ઓખાથી વેરાવળ સોમનાથ ડબલ ટ્રેક કરવા અમીરૂદીનખાનભાઇ બાબીની યાદીમાં જણાવાયું છે.

(10:33 am IST)