Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

રાજકોટ-ગોંડલ હાઇવે પર જીએસટીના દરોડામાં પિસ્તોલ અને જીવતા કારતુસ મળ્યા

રાજકોટ:ગોંડલના નેશનલ હાઈવે પર આવેલ ગ્રીન સીટીના એક રહેણાંક મકાનમાં GST ના દરોડા દરમિયાન  પિસ્તોલ મળી :રાજકોટ એસઓજીને ગોંડલમાં GST ના દરોડાની જાણ થતાં ઘટના સ્થળે દોડી :પોલીસે ગેરકાયદેસરની દેશી બનાવટની પિસ્તોલ,5 જીવતા કારતીશ અને 1 ફૂટેલ કારતીશ સહિતની વસ્તુઓ ઝડપી :બંધ બારણે ચાલતા GST દરોડાની વિગતો બહાર આવે તે પહેલા એસઓજીએ હથિયાર ઝડપી પાડતા પોલીસ તપાસનો ધમધમાટ

(10:47 pm IST)