Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વોર્ડનં.૧૩માં ભાજપનાં પ્રદેશ પ્રમુખે સ્વચ્છતા ઝુંબેશનું ફોટોસેશન કર્યાનો આક્ષેપ કરનાર કોંગી કોર્પોરેટરની અટકાયત

રાજકોટ : શહેરનાં વોર્ડનં. ૧૩માં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી તેમજ ભાજપનાં નેતાઓએ સફાઇ ઝુંબેશનું માત્ર નાટક અને ફોટોસેશન કર્યાનો આક્ષેપ આ વોર્ડનાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગરે કરી અને વોર્ડમાં ગંદકીનાં ગંજ યથાવત હોવાનું જાહેર કરતાં તેઓની અટકાયત કરાઇ હતી. જે તસ્વીરમાં દર્શાય છે.

(4:16 pm IST)