Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

હોસ્પિટલ ચોકમાં ત્રીમાર્ગીય ઓવર બ્રીજઃ ડીઝાઇન નિહાળતા પદાધિકારીઓ : બે દિવસ પછી વિજયભાઇ રૂપાણી સમક્ષ પ્રેઝેન્ટેશન

રાજકોટઃ હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક સમસ્યા નિવારવા ત્રીમાર્ગિય ઓવરબ્રિજ બનશેઃ અમદાવાદ હાઇવે- જયુબેલી બાગ-જામનગર હાઇવે આ ત્રણેય માર્ગને જોડતો ઓવરબ્રિજ બનશેઃ મેયર બીનાબેન, સ્ટે.ચેરમેન ઉદય કાનગડ સહતનાં પદાધિકારઓએ ડિઝાઇન નિહાળીઃ હવે બે દિ'બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ બ્રિજની ડિઝાઇન મંજુર કરાવાશે 

(4:15 pm IST)