Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

‘ઓલવેઝ યસ... નેવર નો'સુત્રને સાર્થક કરતું યશ મેડિકલઃ તહેવારોમાં પણ અવિરત સેવા આપશે

રાજકોટઃ અહિંના મોટી ટાંકી ચોક ખાતે આવેલ યશ મેડીકલ સ્‍ટોર્સ છેલ્લા ૨૬ વર્ષથી  ૩૬૫ દિવસ તહેવારમાં પણ  અવિરત સેવા આપી રહેલ છે. જે તેમનું સુત્ર છે. ‘ઓલવેઝ યસ નેવર નો' આ વર્ષે પણ તેની સેવાઓ જન્‍માષ્‍ટમી તહેવાર નીમીતે  દરરોજની જેમ જ સવારે ૭ થી રાત્રીના ૧ વાગ્‍યા સુધી અવીરત ચાલુ રહેશે. જેનો ગ્રાહકોએ લાભ લેવા યશ મેડીકલ સ્‍ટોર્સના પિયુષ જાવિયા(મો. ૯૪૨૯૯ ૭૯૭૯૦)એ જણાવ્‍યું છે.

 

(4:04 pm IST)