Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

તિરંગા રેલી–ધ્વજવંદન

રાજકોટઃ રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન દ્વારા પ્રમુખ શ્રીપરેશભાઇ વાસાણી અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અને તિરંગા રેલી અંગે પ્રચાર–પ્રસાર જુંબેશ કરવામાં આવેલ.ધ્વજવંદન કાર્યક્રમમાં સર્વશ્રી યશ રાઠોડ(ઉપપ્રમુખ) નરેન્દ્ર પાંચાણી (સહમંત્રી) જય માવાણી (માનદ મંત્રી) તથા લઘુ ઉદ્યોગ ભારતી, આઇ.આઇ.એફ. રાજકોટના એસોસીએશનના પદાધિકારીગણ મગનભાઇ અંટાળા, બ્રિેજેશ દૂધાગરા, વિ.ઉપસ્થિત રહ્યા હતા.

(3:48 pm IST)