Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

હાડકા તોડ રસ્તો:મવડી બાયપાસ.રામધનથી વગડ ચો ક ડીથી ટીલાડા ચોક.સુધી અતિ ભયાનક સ્થિતિ

સ્થાનિક લોકો અને રાહદારીઓની અનેકવાર રજૂઆત છતાં તંત્રની ઘોર બેદરકારી: અનેકવાર વાહનો પલ્ટી મારી જતા હોવાની રાવ :હજારો કામદારો અને ડેઇલી એ ડાઉન કરનારા લોકોને ભારે હાલાકી

રાજકોટ : રાજકોટની ભાગોળે ગોંડલ તરફ જવામાં હાડકા તોડ રસ્તો બન્યો છે, મવડી બાયપાસ.રામધનથી વગડ. ચો કડીથી ટીલાડા ચોક.સુધી અતિ ભયાનક સ્થિતિ છે.અનેકવાર સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે

અહીં નાના-મોટા એકસીડન્ટ અનેકવાર સર્જાયા છે ત્યારે લોકોમાં સવાલ ઉઠે છે કે તંત્ર શું મોટા એકસીડન્ટ ની રાહ જોવે છે.આ રસ્તા પર અનેકવાર વાહન પલ્ટી મારવાની રાવ પણ છે જોકે  સદભાગ્યે કોઇ.નો જીવ ગયો નથી.શું કોઈનો જીવ જાય પછી. જાગશે તંત્ર એવા સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે, મવડી બાયપાસ અત્યારે ગોંડલ ચો ક ડી.બ્રીજના કામ ચાલુ હોય મોટા ભાગે વાહન ટી લા ડા ચોક થીજ ચાલેછે. રાવકી ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય માર્ગ છે હજારો કામદારો. ડેલી અપડાઉન માટે આ રસ્તા સિવાય બીજો વિકલ્પ નથી સ્માર્ટ સિટી શું આવી રીતે બનતું હસે..?

(10:12 pm IST)