Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

'ટીમ ઇન્દ્રનીલ ફોર યુ' દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણી : ૩૦ સ્થળોએ ધ્વજવંદન

 રાજકોટ : ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા ૭૩માં સ્વતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન સાથે તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત ગુંજી ઉઠયું હતું. બાળકોને મીઠાઇનું વિતરણ કરાયું હતું. ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા ઇન્દ્રનીલભાઇ રાજગુરૂની આગેવાની હેઠળ શહેરભરમાં કુલ ૩૦ અલગ અલગ વિસ્તારોમાં ૧પમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્દ્રનીલભાઇ રાજગુરૂએ તેમના નિવાસસ્થાન ખાતે ધ્વજવંદન કર્યું હતું. ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ, દર્શનીલબેન રાજગુરૂ, સ્વરાજભાઇ રાજગુરૂ, ડો. શરદભાઇ રાજગુરૂ, રેણુકાબેન, આડોશ પાડોશ તેમજ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતાં. રેફયુજી લોકોની દેવી હોલ ખાતે ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ. જેમાં શૈલેષભાઇ મેહતા, હિતેષભાઇ મેહતા, રૂપેષભાઇ જોષી, હિમાંશુભાઇ વ્યાસ, હર્ષદભાઇ જોષી, પી.ડી. વ્યાસ, હેમાબેન, દીપાબેન, દિપ્તીબેન, ધર્મિષ્ઠાબેન, નેહાબેન, ચરદાબેન, ગીતાબેન, પાયલબેન તેમજ વિજયનગર-૪માં વશરામભાઇ સાગઠીયા, લલિતભાઇ પરમાર, વાસુભાઇ ભંભાણી, બીપીનભાઇ સાગઠીયા, વશરામભાઇ ચાંડયા, અરવિંદભાઇ મુછડીયા, નરેશભાઇ પરમાર, ભાણજીભાઇ દાફડા, મોહનભાઇ પરમાર, બાબુભાઇ ચાવડા, ચુનીલાલ પરમાર, પરેશભાઇ સોલંકી, કાળુભાઇ સોલંકી, પુનાભાઇ ચાવડા, ભીખાભાઇ ચાવડા, કિશોરભાઇ મકવાણા, મોતીભાઇ મકવાણા, હીરાલાલ પરમાર, ચંદુભાઇ સાગઠીયા, સુરેશભાઇ ચાવડા, અજુભાઇ સાગઠીયા, કાનજીભાઇ પરમાર, ભાણજીભાઇ વાઘેલા તેમજ હૈદરી ચોક, દુધસાગર રોડ ખાતે મકબુલભાઇ દાઉદાણી, રમજાનભાઇ રાઉમા, ભાઇખુભાઇ રાઉમા, ઇર્શાદભાઇ લસરી, દિલાવરભાઇ ઉઠમણા, સોએબશા શામદાર, ઇબ્રાહીમ રાઉમા, ફાતેમા રાઉમા, જુબેરભાઇ દાસાદિયા, અકબરભાઇ પતાની, અલ્કાબેન રાઉમા, અક્રમભાઇ  દાઉદાણી, મિલાલ ઉઠમણા, ઇમ્તિયાઝ ઉઠમણા, અસ્ફાક કટારીયા, જિલ્લાની રાઉમાં, કદરભાઇ રાઉમા, નાયીબભાઇ મલેક, અક્રમભાઇ બેલીમ, હસનભાઇ રાઉમા, ફિરોજભાઇ કયડા, અજીજભાઇ ઉઠમણા, રમજાનભાઇ ઉઠમણા, વસીમભાઇ મલેક, અફઝલ રાઉમા, શાહબાઝ સંધી તેમજ જગદીશનગર, એસ.જે. સ્ટીલ પાસે શ્રી રામઇકબાલ યાદવ, બજરંગી યાદવ, દિનેશ શાહ, રાજદેવપાલ, કમલેશ ગુપ્તા, રમેશ મોર્ય, સુબાષ પાલવાન, સંદીપ પ્રલાદ, અજય યાદવ, મનોજ રાજભર, સંતોષ પ્રલાદ, રવિન્દ્ર પ્રલાદ, લાલન રાજભર, ગણેશ રાજભર, રામશીશ મોર્ય, વિનોદ પ્રલાદ, જે.પી. મોર્ય, છોટુ રાજુભર, રામજીવન યાદવ, શૈલેષ યાદવ, શંભુ પ્રલાદ તેમજ નાડોદરાનગર શેરી નં. ૭, કોઠારીયા રોડ ખાતે કાળુભાઇ ગોસ્વામી, જયેશભાઇ પરમાર, મનીષભાઇ વાઘ, ભરતભાઇ પરમાર, ભાવેશભાઇ પરમાર, જેન્તીભાઇ રાઠોડ, સંજયભાઇ રાઠોડ, લાખાભાઇ પરમાર, ભાયાભાઇ પારધી, અરજનભાઇ પારધી, હિતેષભાઇ પારધી, અજીતભાઇ મકવાણા, રિધમભાઇ પરમાર, નિકુલભાઇ પરમાર, પ્રકાશભાઇ પરમાર, ગોવિંદભાઇ મકવાણા, ભાડુભાઇ પરમાર, બીપીનભાઇ વાઘ, હરેશભાઇ વાધ, મુકેશભાઇ સોલંકી, જગદીશભાઇ પાતર, મુકેશભાઇ પાતર, મેહુલભાઇ પાતર, રાહુલભાઇ પાતર, કાનજીભાઇ પાતર, અનિલભાઇ પરમાર, અપુભાઇ પરમાર, અરવિંદભાઇ પરમાર, ભીખાભાઇ રાઠોડ, કિરીટભાઇ રાઠોડ, દિલીપભાઇ રાઠોડ, અશોકભાઇ પારધી, સુખાભાઇ પારધી, પાવભાઇ પારધી, જસ્મીતાબેન, મુકતાબેન, ડીમ્પલબેન, રાધિકાબેન, કાજલબેન, સવિતાબેન, મેનકાબેન, રિયાબેન, પૂજાબેન, મનીષાબેન, શ્રદ્ધાબેન, આરતીબેન, તેમજ ચિતરકુટધામ, કાલાવડ રોડ ખાતે અભિષેક તાળા, મહેશભાઇ કાલાવાડીયા, મનીષ પટેલ, અંકુર જાની, સૌમિલ ડોબરીયા, શૈલેષ કપુપરા, કૌશિક ભંડેરી, રાકેશ હિરપરા, દિગ્વિજયસિંહ જાડેજા, દિલીપસિંહ ઝાલા, મોહનબાપા, ગોપાલબાપા, રૂપાપરાસાહેબ, સુરેશ અમીપરા-ફોજી, મોહનસિંહ બાપુ-ફોજી, ગજ્જરભાઇ તેમજ રોયલ પાર્ક-૧, ઇંદિરા સર્કલ પાસે, એ.નેઅ.ન. વાઘેલા, વિક્રમ વી. ઘોડાસરા, સુધીર ડી. ચાંગેલા, નવલસિંહ તાડવાઘેલા, ધીંગડા, ડો. આર.બી. શેઠ, રાજકોટ તેજસ પ્રવિણભાઇ કામદાર, શૈલેષ એસ. હડકા, દિપક સાપરીયા, રામસીંગ ગુરૃંગ, રાજકોટ તેમજ કૈલાસ પાર્ક શેરી નં. ૧૩, યુનિવર્સીટી રોડ ખાતે કિંજલબેન જોષી, હિતેષભાઇ જોષી, મનીષભાઇ જોષી, માંશીબેન જોષી, દક્ષાબેન જોષી, રાજુભાઇ ગૌસ્વામી, મનીષભાઇ કકકડ, યજ્ઞેશભાઇ દવે, નાનજીભાઇ મકવાણા, લવજીભાઇ નીતાબેન ખરોટ, સાવનભાઇ નિશાબેન સોની, સુધાબેન મૂળિયા, સરબાઇબેન હુશેન, દાઉદભાઇ તેમજ ક્રિષ્ના ચોક, મારૂતિનગર, કોઠારીયા રોડ ખાતે સુરેશભાઇ ગરૈયા, રસીલાબેન સુરેશભાઇ ગરૈયા, હારૂનભાઇ ડાકોર, કમલેશભાઇ વેકરીયા, દિનેશભાઇ કારેખા, રામદાસભાઇ નિમાવત, નિરૂભાઇ ગરૈયા, મેહુલભાઇ સેગાલિયા, જહાભાઇ જળુ, મુળુભાઇ લાવડીયા, રાયદાનભાઇ હુંબલ તેમજ ગોંડલ રોડ ચોકડી ખાતે વિજયસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ઉમેશ ત્રિવેદી, ધીરૂભાઇ સભાડ, ઇરફાનભાઇ કઇડા, રાજુભાઇ દરજી, ધ્રુવરાજસિંહ ઝાલા તેમજ પરસાણા નગર શેરી નં. ૬, જામનગર રોડ ખાતે નારણભાઇ પુરબીયા, અનિલભાઇ રાઠોડ, વિઠ્ઠલભાઇ પુરબીયા, અમિતભાઇ ગોહિલ, જયેશભાઇ ટીમાણીયા, આકાશભાઇ બાબરીયા, વિવેકભાઇ ગૌરી, રાજુભાઇ મકવાણા, મનીષભાઇ મેરાન, જલારામ, નાથાભાઇ ઝાલા, વલ્લભભાઇ વાઘેલા, સુરેશભાઇ ઝાલા, વિજયભાઇ પુરબીયા, સતિષભાઇ તેમજ રેલવે કોલોની ગ્રાઉન્ડ ખાતે શ્રી પ્રહલાદભાઇ દવે, શ્રી મયૂરધ્વજસિંહ ઝાલા, શ્રી રોહિતભાઇ બુંદેલા, શ્રી કિશોરસિંહ રાઠોડ, શ્રી મહેશભાઇ જોષી, શ્રી અજયભાઇ, શ્રી વિજયભાઇ નકુમ, શ્રી બેલીમભાઇ, શ્રી દાઉદભાઇ, શ્રી ધીરૂભાઇ, શ્રી પ્રદીપસિંહ જાડેજા, શ્રી અજયભાઇ વૃક્ષરોપણ કાર્યક્રમ પણ યોજેલ તેમજ પેડક ખાતે મેઘજીભાઇ રાઠોડ, કિશોરભાઇ ડોબરીયા, મોહનભાઇ સોજીત્રા, રણમલભાઇ સોનારા, ભરતભાઇ પીપળીયા, પ્રવીણભાઇ સોનારા, દીપકભાઇ મકવાણા, હરદીપભાઇ રાઠોડ, બાબુભાઇ રાણવા, નરેન્દ્રભાઇ કડીવાર, રાજુભાઇ રાણવા, જીતુભાઇ રાતડીયા, જયસુખભાઇ રાઠોડ, ભીમજીભાઇ લુણાગરિયા, ભરતભાઇ ગમરા, સાગરભાઇ પિત્રોડા, માધાભાઇ કાકડિયા, આકાશભાઇ દેવનાથ, અમરભાઇ દેવનાથ, હકાભાઇ ગોહેલ, ભવાનભાઇ વાઘેલા, નયનભાઇ મકવાણા, કિશનભાઇ વોરા, દીપકભાઇ વોરા, જયંતીભાઇ વોરા, લક્ષ્મણભાઇ સોલંકી, સમીરભાઇ વાઘેલા, કૃણાલભાઇ વાઘેલા તેમજ અજંતા પાર્ક, રાજપેલેસ પાસે, સાધુવાસવાની રોડ ખાતે વિભાભાઇ આહીર, યજ્ઞેશભાઇ દવે, મનીષભાઇ કકકડ, ચમનભાઇ પટેલ, પ્રવિણભાઇ માનવર, સુંદરજીભાઇ વિંછોડીયા, ચંદુભાઇ પારેચા, રાણાભાઇ ઝાપડા, નાનજીભાઇ મીર, રમેશભાઇ ચાંગેલા, તેમજ ઠાકોર દ્વાર સોસાયટી, સેટેલાઇટ ચોક ખાતે કૈલાશભાઇ નકુમ, મોહિતભાઇ નકુમ, સુરેશભાઇ પટેલ, ગુંજીભાઇ પટેલ, હિતેષભાઇ પટેલ, જયોત્સનાબેન પટેલ, ભાર્ગવભાઇ પટેલ, મગનભાઇ પ્રજાપતિ, રૂક્ષમણીબેન પ્રજાપતિ તેમજ રાધિકા રેસીડેન્સી, કોઠારીયા સોલ્વન્ટ ખાતે શૈલેન્દ્રસિંહ પરિહાર, અશોકભાઇ યાદવ, વિજયભાઇ ધોળે, યોગેન્દ્રભાઇ પ્રસાદ, રામપ્યારેભાઇ મૌર્ય, ક્રિષ્નાભાઇ મુરારી, જયેશભાઇ મહમ્મદભા મોર્ય, સંતોષ પાશ્ચન, સંતોષ મૌર્ય, ભગવાનજીભાઇ, બદ્રીનાથભાઇ, જયેશભાઇ, અનિલ પ્રસાદ, કમલનાથ ગૌતમ તેમજ શિલ્પા સાઇબાબા પાર્ક, કાલાવડ રોડ ખાતે પ્રશાંતભાઇ મેહતા (એડિટર ફૂલછાબ પ્રેસ), બિપીનભાઇ મહેતા તથા ફલેટના ભાઇઓ તેમજ સાઇબાબા પાર્ક, કાલાવડ રોડ ખાતે પ્રશાંતભાઇ મેહતા, મનોજભાઇ દેવડા, રાજદિપસિંહ જાડેજા, સ્વતંત્ર તોમાર તેમજ નંદનવન સોસાયટી રૈયા ચોકડી ખાતે રાજુભાઇ ગૌસ્વામી, કાનાભાઇ ભરવાડ, ભરતભાઇ ભાલોડીયા, દીપકભાઇ ભીલ, રાજુભાઇ ગોહેલ, મનોજભાઇ મુંડીયા તેમજ સાગર ચોક, દૂધસાગર રોડ ખાતે આરીફભાઇ ધોણીયા, જસાભાઇ કુગશીયા, દશરથસિંહ જાડેજા, અહેમદભાઇ કુરેશી, હદીનભાઇ મુલતાની દરેક ધ્વજવંદનમાં હાજર રહેલા અને ત્રિરંગાને સલામી આપી હતી.

(3:45 pm IST)