Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ગરીબ બાળકો સાથે પર્વની ઉજવણી

રાજકોટ : રક્ષાબંધન અને આઝાદીના પર્વ નિમિતે રાજકોટ લાઈવ દ્વારા ગરીબ બાળકોને કપકેક આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાર્થક શાહ, સાવન તાલા, મોહિત શાહ અને સંકલ્પ અભ્યાસધામના સહયોગ સાથે તેમાંથી દર્પણ ધોળકીયા અને હેલપીંગ હેન્ડ ફાઉન્ડેશનમાંથી હર્ષ, ભવ્યા, વિધિ, ભકિત અને યેશા જોડાયા હતા.

(1:25 pm IST)