Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

પ્રાગટ્ય ઉત્સવ

રાજકોટઃ રસકુંજ ઓર્ગોનાઈઝેશન રાજકોટ દ્વારા નિ.લી.પુ.પા. ગો. ૧૦૮ શ્રી રસિકરાયજી મહારાજશ્રીનાં (ચોપાસની- જુનાગઢ- રાજકોટ) પ્રાગટસ ઉત્સવ ઉપક્રમે પુ.પા.ગો.૧૦૮ શ્રી પુરૂષોતમલાલજી મહારાજશ્રી, પુ.પા.ગો.૧૦૮શ્રી ગોપેશરાયજી મહારાજશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાએલ. કાર્યક્રમનું દિપપ્રગાટ્ય સપ્તમપીઠાધીશ્વર પૂ.પા.ગો.૧૦૮ શ્રી વૃજેશકુમારજી મહારાજશ્રી (કામવન- રાજકોટ) પુ.પા.ગો.૧૦૮ શ્રી પુરૂષોતલાલજી મહરાજશ્રી- અધ્યક્ષશ્રી, પુ.પા.ગો.૧૦૮શ્રી ગોપેશરાયજી મહારાજશ્રી - ઉપાધ્યક્ષશ્રીના હસ્તે કરવામાં આવેલ. આયોજનમાં શૈલેષભાઈ પાટડીયા, ભાવેશભાઈ ચાંગેલા, રવિકાન્ત વાગડીયા, કેતનભાઈ પાટડીયા, અમૂલભાઈ વસોયા (હરિપર), પ્રકાશભાઈ મેંદપરા, હરેશભાઈ ભુવા, ગૌરવભાઈ રાધનપરા, અંબરીષભાઈ ઝવેરી, રસીકભાઈ ધાધરા, નંદલાલભાઈ હીરપરા, વિઠલભાઈ રાબડીયા, વલ્લભભાઈ ડાઢાણીયા, જયભાઈ કક્કડ જોડાયા હતા.(૩૦.૧૧)

(3:46 pm IST)