Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ઝરમર વરસ્યા મેઘ.. અને રસ્તા થયા સુમસામ

 રાજકોટઃ શહેરમાં આજે સવારથી ધીમીધારે ઝરમરીયો વરસાદ વરસી રહયો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં લોકોનાં હૈયે ટાઢક પ્રસરી હતી. તસ્વીરમાં ઝરમર વરસી રહેલા મેઘ વચ્ચે રસ્તાઓ સુમસામ દર્શાય છે. તથા છત્રીના સહારે ઝરમર વરસાદની મજા માણી રહેલ બહને દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:28 pm IST)