Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

નિરંજની સોસાયટીમાં ગંદકીના ગંજ : તંત્ર જાગશે?

રાજકોટ :શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલ નિરંજની સોસાયટીમાં વોટર-વે માં ગંદકી-કચરાના ગંજ ખડકાયા છે, જે તસ્વીરમાં દર્શાય છે. આ તકે લતાવાસીઓએ આ વિસ્તારમાં ઘનીષ્ઠ સફાઇ અને દવા છટકાંવની માંગ ઉઠાવી છે.

(4:10 pm IST)