Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સ્કુલો દ્વારા પાર્કિંગની વ્યવસ્થા શરૂ

રાજકોટઃ સ્કુલો પાસે જાહેર માર્ગ ઉપર વાહન પાર્કિંગ પ્રતિબંધની કડક અમલવારી મ્યુ. કમિશનર બંછાનીધીપાની દ્વારા શરૂ થતાજ નિર્મલા સ્કુલ આત્મીય કોલેજ વગેરે શૈક્ષણીક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે વાહન પાર્કિગની સુવિધા શરૂ કરાઇ છે.જે તસ્વીરમાં દર્શાય છે.

(3:49 pm IST)