Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કુવાડવામાં શાંતિ હોસ્પિટલનો પ્રારંભ ૨૪ કલાક ઇમર્જન્સી સેવા

બામણબોરઃ અમદાવાદ હાઇવે પર કુવાડવામાં મુકિતધામની સામે ઓર્થો કેર હોસ્પિટલનો પ્રારંભ થયો છે.  ઉદ્દઘાટન પ્રસંગે ચોટીલાના ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણા તેમજ મનસુખભાઇ ગોવાણી, રસિકભાઇ મેટાડીયા, હરેશભાઇ ચોટીલાવાળા, બાબુભાઇ ડાભી તેમજ મોટી સંખ્યામાં કુવાડવા, રાજકોટના તબિબો હાજર રહ્યા હતાં. નિમંત્રક ડો. મેહુલ આર. ચોવટીયા, મયુરી ચોવટીયા, રાયધનભાઇ મકવાણા, બચુભાઇ મકવાણા સહિતના તસ્વીરમાં જોવા મળે છે.

(12:04 pm IST)