Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કોર્પોરેશનનાં બિલ્ડીંગમાં ચુવાકઃ ચેરમેનોની ચેમ્બરો પાણી-પાણીઃ તાત્કાલિક રીપેરીંગ

રાજકોટ :. મ્યુ. કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનના બિલ્ડીંગમાં પદાધિકારીઓની ચેમ્બરોમાં ચુવાક થવાથી ચેમ્બરોમાં પાણી ભરાયા હતા. પ્રથમ માળે વિવિધ સમિતિના ૪ ચેરમેનોની ચેમ્બરોમાં દિવાલ અને છતમાંથી વરસાદના પાણી ટપકતા ચેમ્બરોમાં પાણી ભરાયા હતા. તસ્વીરમાં ચેમ્બરોની દિવાલોમાં તાત્કાલીક સમારકામ હાથ ધરાયુ તે નજરે પડે છે(૨.૨૨)

(4:16 pm IST)