Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

આગામી ૨૭, ૨૮, ૨૯ મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહ રાજકોટમાં: સરકીટ હાઉસ ખાતે ત્રણ દિ' તમામ પ્રાંત સાથે મીટીંગ

આગામી તા. ૨૭, ૨૮, ૨૯ મહેસુલ મંત્રી ભૂપેન્દ્રસિંહજીની અધ્યક્ષતામાં રાજકોટ સરકીટ હાઉસ ખાતે જીલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ સાથે ખાસ મીટીંગઃ જીલ્લા-તાલુકા કક્ષાના પ્રશ્નો-જુલાઈ માસની કામગીરી સહિતની બાબતોની ખાસ સમીક્ષાઃ ઉધડા લેવાય તેવી શકયતા...

(4:14 pm IST)