Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રસ્તા પર મોરમ પાથરવાનો પ્રારંભ

રાજકોટઃ ગઇરાત્રે ભારે વરસાદથી અનેક સ્થળોએ રસ્તાઓ તુટી ગયા હતા. જયા આજે સવારથીજ મ્યુ.કોર્પોરેશન દ્વારા મોરમ પાથરવાનુ શરૂ કરી દેવાયેલ તે વખતની તસ્વીરમાં વોર્ડ નં.૮માં બીગબજાર પાછળ પાઇપ ગટર ત્થા મોરમ પાથરવાનું કામ શરૂ થયુ તે નજરે પડે છે.

(4:00 pm IST)