Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાની સવારે ફીલ્ડમાં નિકળી પડયા

રાજકોટઃ ગઈરાત્રે ધોધમાર વરસાદ પડયા બાદ શહેરમાં પાણી ભરાવાની ફરીયાદો સંદર્ભે મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાની વહેલી સવારે ૮ વાગ્યાથી ફીલ્ડ ઉપર નિકળી વિવિધ વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કરી પાણી નિકાલની વ્યવસ્થા કરાવી હતી તે વખતની તસ્વીરમાં પોપટપરા નાલા પાસે પાણીની સ્થિતિ જોઈ રહેલા કમિશ્નરશ્રી પાની દર્શાય છે.

(11:47 am IST)