Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

લક્ષ્મીવાડી વિસ્તારમાં રખડુ ઢોરનો અસહ્ય ત્રાસઃ લત્તાવાસીઓ ત્રાહીમામઃ ફરિયાદ

રાજકોટ :.. શહેરનાં લક્ષ્મીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રખડુ ઢોરનો ત્રાસ છે. પરંતુ હવે ચોમાસામાં આ ઢોર દ્વારા ફેલાવાતી ગંદકીને કારણે મચ્છરો - માંખીનો ત્રાસ ફેલાયો હોઇ લોકો બિમાર પડી રહ્યા છે. ત્યારે લક્ષ્મીવાડી શેરી નં. ૧૮ માં આવા રખડુ ઢોરનો કાયમી ત્રાસ દુર કરવા મ.ન.પા.નાં કોલ સેન્ટરમાં સ્થાનિક રહેવાસીઓએ ફરીયાદ કરી છે.

(4:14 pm IST)