Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

રાજકુમાર કોલેજ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી

રાજકોટ : શહેરના રાજકુમાર કોલેજ વિસ્તારમાં સવારે વૃક્ષ રસ્તા પર જમીનદોસ્ત થતા રસ્તા બંધ થવા પામ્યો હતો. કોઇ જાનહાની થઇ ન હતી. આ અંગે વિસ્તારવાસીઓએ મ્યુ. કોર્પોરેશનના સબંધિત વિભાગમાં જાણ કરતા તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:57 pm IST)