Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઓશોના નવા મેગેઝીનો યસ ઓશો- ઓશો વર્લ્ડ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ઉપલબ્ધ

સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા ૪૪ વર્ષોથી અવિરતપણે વહાવાતી જ્ઞાનગંગા

રાજકોટઃ સદ્દગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનો માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમય બનાવી દીધું છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે યૈસ ઓશો, ઓશો વર્લ્ડ નામના મેગેઝીનો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોંચાડવાની જ્ઞાનગંગારૂપી યાત્રા છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામી સત્યપ્રકાશ દ્વારા અવિરતપણે આગળ ધપાવાઈ રહી છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્ર બિંદુઓ

પુનાથી પ્રકાશીત થતું હિન્દી માસીક મેગેઝીન ''યૈસ ઓશો'':- અલગ અલગ દિશાઓ મેં દોડતા ખંડ-ખંડ મન કૈસે બને અખંડ ? કોઈ યહાં તો કોઈ વહાં ખીચતી મન કી ઈતની આવાજો કા કારણ કયા હૈ? ઔર કૈસે હો ઈનસે મુકિતી એક હી આદમી મે હજાર ચિત, ધ્વનધ્વાત્મક મન સે પાર જાને  કે લિયે, મન નિશ્ચયાત્મક કૈસે હો? ઈચ્છાયે મન કો ખંડીત કરતી હૈ, અચેતન મન મે ઉતરે ઔર દબે હુસે હિસ્સો કો પહચાને, લગત મહુરત ઝૂઠ સબ તથા વિશેષ સંપાદકીય લેખ માનસિક સ્વાસ્થ્ય કા સર્વક્ષમ.

દિલ્હીથી પ્રકાશીત થતું હિન્દી માસીક મેગેઝીન ઓશો વર્લ્ડઃ- ભકિત જીવન આધાર, જીવન નિત નયા હૈ, જાગ સકો તો જાગો, ફૂલ બનો તુમ, મૂલ ક્રાંતિ કા આધારઃ વ્યકિત, જીવન કા મુલ્ય ચુકાઓ, ર્ધમઃ મનુષ્ય કે પાર જાને કા વિજ્ઞાન, વિચાર જુગાલી રૈ, ગુરૂ સે માંગ, સત્સંગઃ પ્રેમ ઔર શ્રધ્ધા, રાજય કી વ્યવસ્થા કૈસી હૈ? લગાતાર તીન મહીને ધ્યાન કરે, ગુંજન, સંદેશ પત્ર, મેરા પ્રિય ભારત, ધારાવાહિક, રહસ્યદર્શી સદ્દગુરૂ વિજ્ઞાન- ભૈરવ તંત્ર, જીવન શૈલી, બોધ કથા, સ્વાસ્થ્ય, મૃત્યુમા અમૃતં ગમય, સામયિકી, સમાચાર સમીક્ષા, ઓશો કે ધ્યાન ઉપવન, ઓશો સાહિત્ય, આગામી ધ્યાન શિબિર તથા વિશેષ સંપાદકિય લેખ રાજનીતિઃ ચેતના કા અધોગમન.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘર બેઠા મેળવવા માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજ પાસે, ડી માર્ટની પાછળની શેરી, ૪ વૈદવાડી, રાજકોટ વિશેષ માહિતી માટે સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬/ સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

 

(3:36 pm IST)