Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

કેસરી પુલ પરથી નિતીન ભરવાડ ૬ બોટલ સાથે પકડાયો

બીજા દરોડામાં એસીપી એચ. એલ. રાઠોડ તથા પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં બી-ડિવીઝનના પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ કે. યુ. વાળા, હેડકોન્સ. કે. વી. જાડેજા, ડી.એચ. જાડેજા, એ.એમ. રાઠોડ, જે. વાય. ગોહિલ, કોન્સ. જે. એ. બોરાણા, જે. એ. પરમાર અને એ. જે. બસીયાએ મોરબી રોડ સત્યમ્ પાર્ક-૪માં ગાત્રાળ કૃપા ખાતે નિતીન રતિલાલ મકવાણા (ભરવાડ) (ઉ.૨૬)ને રૂ. ૨૪૦૦ના છ બોટલ દારૂ સાથે કેસરી પુલ પાસેથી પકડી લઇ જીજે૩એફજી-૬૦૩૧ નંબરનું એકસેસ પણ કબ્જે લીધું છે.

(12:08 pm IST)