Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

૪પ૦૦ કર્મચારીઓ તથા ર હજાર પેન્‍શનરોને મોંઘવારી ભથ્‍થુ ચુકવાશે

મોંઘવારી ભથ્‍થાથી મનપાની તીજોરી પર વાર્ષીક પ.પ૦ કરોડનો બોજ

રાજકોટ : સરકાર દ્વારા મોંઘવારી ભથ્‍થામાં ૩ ટકાનો વધારો કરતા કોર્પોરેશનની તિજોરી ઉપર વાર્ષિક પ.પ૦ કરોડનો બોજઃ ૪પ૦૦ કર્મચારીઓ અને ર૦૦૦ પેન્‍શનરોને મોંઘવારી ભથ્‍થુ ચૂકવાશેઃ ૪.પ૦ કરોડનું એરિયર્સ બે હપ્તામાં તથા ર૮ ટકા મોંઘવારી ભથ્‍થું હવે ૩૧ ટકા લેખે ચૂકવાશે

(3:55 pm IST)