Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

અમિતભાઈનું સંભવીત રાત્રિ રોકાણ રાજકોટમાં

રાજકોટ,તા.૧૭: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈની વર્ષોની પરંપરા રહી છે કે તેઓ ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા સોમનાથ દાદાના દર્શન કરે છે.

તેઓ સાંજે અથવા રાત્રે સહપરિવાર રાજકોટ આવી પહોંચશે અને રાત્રી રોકાણ સરકીટ હાઉસ ખાતે કરનાર હોવાનું જાણવા મળે છે. શ્રીશાહના કાર્યક્રમથી સરકીટ હાઉસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

(3:57 pm IST)
  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST

  • રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીમાંથી રાહત : ૩૭ ડિગ્રી : ૩૨ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે : ગરમી ઘટવાથી લોકોમાં રાહત access_time 3:46 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેદારનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સોમનાથ દાદાના દર્શને :યાત્રાને ચૂંટણી આયોગની મંજૂરી :પીએમ મોદી આજે કેદારનાથ રહેશે જયારે ભાજપના પ્રમુખ સોમનાથ દાદાને શીશ ઝુકાવશે : વડાપ્રધાન મોદી કાલે બદ્રીનાથના દર્શને જશે access_time 12:56 am IST