News of Thursday, 17th May 2018

કાલે આર્ટસ ફેકલ્ટીના ડીનની ચુંટણી

પ્રો. પ્રવિણસિંહ ચૌહાણ અને પ્રો. જયદીપસિંહ ડોડીયા ઉમેદવાર

રાજકોટ તા ૧૭ :  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની આર્ટસ ફેકલટીના ડીનની ચુંટણી આવતીકાલે યોજાનાર છે ત્યારે અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડો જયદિપસિંહ ડોડીયા અને જેતપુરના પ્રો પ્રવિણસિંહ ચૌહાણ વચ્ચે સ્પર્ધા છે.ે

ભાજપ દ્વારા જેતપુરના પ્રવિણસિંહ ચૌહાણ ઉમેદવાર છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની જનવિકલ્પ મોરચાના મહામંત્રી જયદીપસિંહ ડોડીયા છેે.

જયદીપસિંહ ડોડીયા સામાન્ય રીતે લડાયક મિજાજના અધ્યાપક નેતાની છાપ ધરાવે છે પરંતુ છૈલ્લા ત્રણ વર્ષની નિષ્ઠા ની અસર મતદાનમાં જોવા મળશે. પ્રવિણસિંહ ચૌહાણને ભાજપ ઉપરાંત કોંગ્રેસના આગેવાનો ખુલ્લેઆમ મદદ કરી રહ્યા છે.

(4:34 pm IST)
  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • બેંગ્લોરમાં રાત્રે ભારે વરસાદ તૂટી પડયો હતો access_time 11:26 am IST