Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

ભાજપ વોર્ડ નં. ૭ યોજીત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ શનિવારે ફાઇનલ

 રાજકોટઃ ભાજપ વોર્ડ નં.-૭ દ્વારા આયોજીત રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શરૂઆતથી જ ઉત્સાહ મળેલ છે અને પ્રેકક્ષકોની વિશાળ સંખ્યાથી પારીવારીક માહોલ સનીગ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં શહેર મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી પ્રમુખ નિતીનભાઇ ભારદ્વાજ, શહેરના મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નેહલભાઇ શુકલ, નિતીનભાઇ ભૂત, કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, હાસ્ય કલાકાર સાંઇરામભાઇ દવે, આરોગ્યા શાખાના ચેરમેન મનીષભાઇ રાડીયા, કાર્યકારી પ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા,  શહેર મહામંત્રી જીતુભાઇ કોઠારી, શહેરમંત્રી મહેશભાઇ રાઠોડ, વિક્રમભાઇ પુજારા, વોર્ડ નં.-૨ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહેલ, સેનીટેશન ચેરમેન આશીષભાઇ વાગડીયા, વોર્ડ-૯ના પ્રમુખ, જયસુખભાઇ કાથરોટીયા, મહામંત્રી આશીષભાઇ ભટ, કોર્પોરેટર દલસુખભાઇ જાગાણી, જીતુભાઇ મહેતા , અશ્વીનભાઇ મોલીયા, હિરેનભાઇ સાપરીયા, દેવરાજભાઇ ગજેરા, સંજયભાઇ દોશી, સુરેશભાઇ પરમાર, ચંદુભાઇ પરમાર, ખુમાનસિંહ ડોડીયા, રઘુભાઇ ધોળકિયા, રોહિતભાઇ સિધ્ધપુરાઘ, કેતનભાઇ પટેલ, સુભાષભાઇ બોદર, એડવોકેટ હિતેશભાઇ ગોહેલ, ગોપલભાઇ ત્રિવેદી, જયેશભાઇ ભાડેલીયા, કૌશીકભાઇ ડોડીયા, દિનેશભાઇ જરીયા, ઇનોવેટીવ સ્કુલના સંચાલક નિરેનભાઇ જાની, કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, નિરવભાઇ મહેતા સુરેશભાઇ પરમાર, ડી.બી.ખીમસુરીયા, કોઠારીયા  મિત્રમંડળના પ્રમુખ નિલેશભાઇ વોરા, રજપુત સમાજના અગ્રણી જયેશભાઇ પરમાર, ધીરૂભાઇ ડોડીયા, ડો. ઉનતીબેન ચાવડા, પુનીતાબેન પારેખ, રંજનબેન જેઠવા, કોમલબેન કારીયા, વિનુભાઇ વ્યાસ, જયેશભાઇ જાની, પ્રફુલભાઇ ત્રિવેદી, હરિશચંદ્રસિંહ ચૌહાણ, યુસુફભાઇ બાંભણીયા, જયપાલભાઇ ચાવડા, પ્રવિણસિંહ યોગીરાજસિંહ ડોડીયા, અમીરરાજસિંહ ડોડીયા, પ્રકાશભાઇ પટેલ, યોગીરાજ સી. તલાટીયા, પ્રફુલભાઇ ત્રિવેદી વિગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહીને આ ટુર્નામેન્ટને પ્રોત્સાહન આપેલ. ટુર્નામેન્ટમાં આજદિન સુધીની વિજેતા ટીમોમાં એમ. બી. ઇલેવન, વિજય પ્લોટ ઇલેવન, એકતા ઇલેવન, શિવ શકિત ઇલેવન, એવેન્જર્સ ઇલેવન, રામામીર ઇલેવન, બાલા હનુમાન ઇલેવન, રામનાથ ઇલેવન, લોધા ઇલેવન, આત્મન ઇલેવન, સર્વોદય ઇલેવન, એન.ડી.એસ.વી. ઇલેવન, કોઠારીયા નાકા ઇલેવન, મનહર ઇલેવન, કિષ્ના ઇલેવન, બી.જેપી. રામનાથપરા ઇલેવન, અલહેદરી ઇલેવન, શકિત ઇલેવન, જય જાગનાથ ઇલેવન, બંગાળી ઇલેવન, સ્ટાર ઇલેવન, મનહર ઇલેવન વિગેરેે ટીમો વિજેતા થયેલ છે. તેમની વચ્ચે કવાટર ફાઇનલ મેચોની શરૂઆત થઇ ગયેલ છે. ત્યા આવતીકાલે સેમી ફાઇનલ તથા શનીવારે ફાઇનલ મેચ રમાશેઃ આ ટુર્નામેન્ટ યુવા ભાજપ વોર્ડ નં.-૭ના પ્રમુખ રાજનભાઇ ત્રિવેદી અને યુવા ભાજપ શહેરમંત્રી પાર્થરાજસિંહ ચૌહાણની એવેન્જર્સ ઇલેવન વચ્ચે મેચ રમાયેલ આ મેચ આજદિન સુધીમાં સૌથી વધુ રોમાન્ચીત થયેલ અને માત્ર એક(૧) રને એવેન્જર્સ ઇલેવન વિજેતા થયેલ અને પાર્થરાજસિંહ ચૌહાણને હાસ્ય કલાકાર સાંઇરામ દવે દ્વારા મેચ ઓફ ધ મેચનું ઇનામ આપવામાં આવેલે ટુનાર્મન્ટમાં સૌથી વધુ રન ગવલીવાડ ઇલેવન ટીમે કરેલ ટીમના અભિષેક નામના ખેલાડીએ ૧૦૮ રન કરી અણનમ રહેલે મેન ઓફ ધ મેચનુ જાજરમાન ઇનામ પણ આપવામાં આવેલ છે. ટુનામેન્ટ દરમ્યાન ૯૩ સિકસ અને ૧૦૮ ફોર લાગેલ છે. સમગ્ર ટુનામેન્ટના આયોજન ટીમના દેવાંગભાઇ માંકડ, સુરેન્દ્રસિંહ વાળા, અજયભાઇ પરમાર, જીતુભાઇ સેલારા, કિરીટભાઇ ગોહેલ, અનીતભાઇ લીંબડ, સતીષભાઇ ગમારા, પાર્થરાજસિંહ ચૌહાણ, મનોજભાઇ ડોડીયા, સંદિપભાઇ ડોડીયા, રમેશભાઇ દોમડીયા, જયશ્રીબેન રાવલ, રાજુભાઇ મુંધવા, ઇશ્વરભાઇ જીતીયા, કીર્તીભાઇ રાવલ, જયમીનભાઇ જોષી, ઉમેશ જે.પી., મયંકભાઇ પાઉં, નિકુંજભાઇ વૈદ્ય, યોગેશભાઇ વાળા, પરેશભાઇ ડોડીયા, પથુભાઇ ડોડીયા, રાજનભાઇ ત્રિવેદી, પ્રશાંત લાઠીગ્રા, વિજયભાઇ ચૌહાણ, ચંદ્રેશભાઇ પરમાર, ભાવિન ગોટેચા, નિખીલભાઇ મહેતા, દિપકભાઇ પારેખ, બીપીનભાઇ ભટી, અફઝલભાઇ, આસીફ સલોત, મોહિત ગણાત્રા, પરેશભાઇ ચગ, રાજુભાઇ વાઘેલા, જયુભાઇ રાઠોડ, કેતનભાઇ સાપરીયા, મોહિત પરમાર, આશુતોષ મહેતા, આનંદભાઇ વાળા, હિરેનભાઇ ગાંગાણી, મહેશભાઇ ત્રિવેદી, દિનેશભાઇ સોલંકી, કાળુભાઇ ઓડ, કિરીટભાઇ કામલીયા, સુરેશભાઇ સિંઘવ, ધ્રુવભાઇ રાજા, પ્રતિકભાઇ મહેતા, રાહુલભાઇ દવે, દર્શનભાઇ ત્રિવેદી, હિમાંશુભાઇ કારીયા, જેનીલ ફીચડીયા, જૈનીશ સોની, જીગરભાઇ ભટ્ટ, હિમાંશુ કારીયા, ઝોહરભાઇ કપાસી વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે સતાધાર ક્રિકેટ કેમ્પના પરેશભાઇ ડોડીયા, કેતનભાઇ સાપરીયા, સમીરભાઇ દોશી, રાજભા પરમાર, બી.ટી. ગોહીલ, જીણુભા ગોહીલના સહયોગથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.

(4:31 pm IST)
  • ભાવનગર : બંધ પડેલો ટ્રક આપોઆપ પાછળ ચાલવા લાગતા, ત્યાં ઉભેલી બાળકીનું ટ્રક નીચે આવી જતા મોત : કુંભારવાડાથી મોતી તળાવ રોડ પર બની ઘટના : 10 વર્ષની વનિતાનું સ્થળ પર મોત નીપજતા ગરીબ પરિવારમાં ફેલાયો માતમ access_time 8:46 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • વિધાનસભા બહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા દેખાવો : ભાજપ પોતાની પોકળ જીત પર ખુશી મનાવતી હશે, દેશ લોકતંત્રની હાર પર શોક મનાવશે : રાહુલ ગાંધી access_time 10:57 am IST