News of Tuesday, 17th April 2018

નવયુગ ક્ષત્રિય સંગઠનના હોદેદારોની વરણી

રાજકોટ, તા.૧૭ : ભોમેશ્વર વિસ્તાર ખાતે નવયુગ ક્ષત્રિય સંગઠનની બેઠકમાં હોદેદારોની વરણી કરવામાં આજતા પ્રમુખ તરીકે યશપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા(શાપર-મોરબી), ઉપપ્રમુખ તરીકે કિરણસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા(તગડી), સંગઠન મંત્રી તરીકે ધીરેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા(કોઠા ભાડૂકિયા) ની વરણી થઇ હતી.

તેમજ સનતસિંહ જયરાજસિંહ ચુડાસમા(દેવચડી), મહામંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ જગદીશસિંહ ગોહિલ (બજુડ), મંત્રી તરીકે નરેન્દ્રસિંહ માધુભા ચૌહણ(ઉભડા), સહમંત્રી તરીકે વિશ્વરાજસિંહ કિરણસિંહ ગોહિલ(ગજાબાપુની વાવડી), ખજાનચી તરીકે બ્રિજરાજસિંહ તનુભા જાડેજા(ચાંદલી)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

સાંસ્કુતિક/ રમતગમત કમિટીના કન્વીનર તરીકે ધર્મેન્દ્રસિંહ મુળુભા જાડેજા(રીબડા), મીડિયાના કન્વીનર તરીકે મેધદીપસિંહ પ્રવિણસિંહ વાધેલા(સાણંદ),  મેડિયલ સહાયક તરીકે ભગીરથસિંહ સુખદેવસિંઅ જાડેજા(ચાંદલી)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.

માર્ગદર્શક સમિસ્તના સભ્યો તરીકે યુવરાજસિંહ ચંદ્રસિંહ સરવૈયા(વેકરી), વિક્રમસિંહ બહાદુરસિંહ જાડેજા(ચાંચાવદદાડા), ડો. પ્રધ્યુમનસિંહ લખુભા ગોહિલ(મોડપર), દેવન્દ્રસિંહ રાણા, દિગપાલસિંહ જાડેજા(વાણીયાગામ)ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.

જરૂરતમંદ લોકોને મદદરૂપ બનવા આ સંગઠન કામ કરશે. તેમજ ટુંક સમયમાજ ગૌશાળા ભોજનશાળા માટેની રૂપરેખા તૈયાર થઇ જસે અને ખાસ ભોમેશ્વર મંદિર પાસે પાણીનુ પરબ બાધવામાં આવસે જેથી ઉનાળામાં લોકો પોતાની તરસ છીપાવી સકે. આ સંપૂર્ણ બીન રાજકીય સંગઠન હોય વધુ લોકોેને જોડાવા અનુરોધ કરાયો છે. કાર્યક્રમનુ સંચાલન સનતસિંહ જયરાજસિંહ ચુડાસમાએ કયુંર્ હતું તેમજ આભાર વિધિ મોહિતરાજ હરિશસિંહ સોલંકીએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

કાયૂક્રમમાં સુજીતસિ૦હ એમ રાણા(લજાઇ), તખેભા પી રાણા(ખાનપર), જીતેન્દ્રસિંહ પી જાડેજા(અલીયાબાળા), કિશનસિંહ કે ગોહિલ (લવેરા વાવડી), મહાવીરસિંહૅ એસ રાણા(ઓળક), દુષ્યંતસિંહ અને રાણા(રંગપર ભાલ), હિતેન્દ્રસિંહ આર જાડેજા(ચાંદલી), કુલઅીપસિંહ બી જાડેજા(ચાંદલી), ચંદ્રજીતસિંહ વી ચુડાસમા(ચેર), મહિલાપાલસિંહ એમ ચુડાસમા(વાગડ),જયદીપસિંહ એમ ચુડાસમા(વાગડ),  અનિશ્રદ્ધસિંહ એમ પરમાર (મૂળી), ભગીરથસિંહ વી રાણા (ભલગામડા), ધમેન્દ્રસિંહ જે ચુડાસમા(ભડિયાદ), જયદીપસિંહ આર રાણા(ભલગામડા), અર્જુનસિંહ એચ વાળા(ચારેલીયા), ધમેન્દ્રસિંહ જે જાડેજા (વિસામણ), કુલદીપભાઇ એ વાધેલા(ગાણેલ) મયુરસિંહ બી જાડેજા(અગાભી પીપળીયા), ઋષિરાજસિંહ એ વાધેલા(સાણંદ), શિવરાજસિંહ પી ચુડાસમા (ઊંચડી), હરિજીતસિંહ એસ જાડેજા(ખોખરી) હરવિજસિંહ એ રાણા(શકત શનાળા), પ્રિયરાજસિંહ ડી રાણા (ભેસજાર), દીપેન્દ્રસિંહ આર જાડેજા(કોઠા ભાડૂમિકયા), મહાવીરસિંહ એચ જાડેજા(ખીરસરા) કુલદીપસિંહ જી સોલંકી(બાલાયગામ), જયદીપસિંહ એમ ચુડાસમા (ભડિયાદ), ચંદ્રસિંહ ડી સરવૈયા, ખોડુભા બી જાડેજા(હાડાટોડા), હાલુભા ,રમાર (થોરાળા), વનરાજસિંહ બી ચુડાસમા(વાગડ), જયપાલસિંહ એચ જાડેજા(ધ્રાફા), દલપતસિંહ ડી રાણા(તાવી)જીતુભા જે જાડેજા(અલીયાબાળા), રાજદીપસિંહ એ વાધેલા(સાણંદ), રાજેન્દ્રસ્િંહ પી રાણા (તાવી), જીતુભા જે જાડેજા(ખાનપર) હાજર રહ્યા હતા.(૨૨.૯)

(4:29 pm IST)
  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST

  • દૂબઇની રાજકુમારી ગાયબઃ શાસક શેખ મહમ્મદ બિન રાશિદ અલ મખ્તુમની દીકરી શેખ લાતિફાએ સામાન્ય છોકરીની જેમ જીવવાનું એલાન કર્યુ હતું: દૂબઇથી ભાગેલી લાતિફા અરબ સાગરમાં એક નાવમાંથી પકડાઇ હતીઃ મારપીટ કરીને દૂબઇ લાવવામાં આવી હતીઃ લાતિફાના મિત્રો કહે છે, તે ફરી જોવા મળી નથી access_time 3:46 pm IST

  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST