Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાષ્ટ્રીય સફાઇ આયોગના ચેરમેન મનહર ઝાલા રાજકોટમાં : બપોર બાદ મીટીંગ

રાષ્ટ્રીય સફાઇ આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલા રાજકોટમાં: બપોર બાદ કલેકટર - કોર્પોરેશન સહિતના ડીપાર્ટમેન્ટ સાથે સરકારી હાઉસ ખાતે મીટીંગઃ નગરપાલિકામાં મહેકમસેટઅપ વધારવા-સુવિધા આપવા-સફાઇ સહિતની બાબતો અંગે ખાસ થશે સમીક્ષા...(૬.ર૦)

(4:21 pm IST)
  • મહેબુબા મુફ્તી સરકારમાંથી ભાજપના તમામ મંત્રીઓએ રાજીનામાં આપ્યા :ભાજપ મોટાપાયે પુન :રચના કરવા જઈ રહયું છે :ભાજપે કહ્યું કે સરકાર ઉપર કોઈ ખતરો નથી :કેબિનેટમાં ફેરફાર થઇ રહ્યાં છે access_time 10:53 pm IST

  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST