Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાજકોટમાં ૪૧ ડિગ્રી : સાંજ સુધીમાં પારો ૪૨ ડિગ્રીએ પહોંચી જશે

શહેરમાં આકરા તાપ સાથે વરસતી લૂઃ ઉકળાટ - બફારો યથાવત : હાલ ગરમીમાં ઘટાડાની કોઈ સંભાવના નથી, આવતીકાલે પણ મહત્તમ તાપમાન ૪૦ થી ૪૩ ડિગ્રી વચ્‍ચે રહે તેવી સંભાવના

 

(3:58 pm IST)