Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

IOC દ્વારા અંધ અપંગ વૃદ્ધાશ્રમને ચેક અર્પણ

 રાજકોટ : અંધ વૃદ્ધાશ્રમ - અંધ માતૃ - પિતૃ આશ્રમના વિવિધ સેવાકીય પ્રકલ્‍પ માટે ઈન્‍ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ, વેસ્‍ટર્ન રીજીયન પાઈપલાઈન્‍સ (ગવરીદડ) મોરબી રોડ ખાતે આવેલ કચેરીના શ્રી વી. સી. સતી, રાજીવ રંજન (જનરલ મેનેજર એચ. આર.), પી. ભાસ્‍કર રાવ (યુનિયન પ્રતિનિધિ)ના હસ્‍તે અંધ વૃદ્ધાશ્રમના ચેરમેન જયંતિલભાઈ કારીયાને ચેક અર્પણ કરવામાં આવેલ.

(3:57 pm IST)