Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા ડો. આંબેડકરજીને વંદના

 રાજકોટ : ભારતીય બંધારણના ઘડવૈયા સન્‍માનનીય ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્‍મજયંતિના દિવસે રાજકોટ દાઉદી વ્‍હોરા સમાજ દ્વારા હોસ્‍પિટલ ચોક ખાતુે આવેલ તેમની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી. આ પ્રસંગે દાઉદી વ્‍હોરા સમાજના યુસુફભાઈ જોહર કાર્ડસવાળા, શાકીરભાઈ કાચવાલા, અસગરભાઈ વંથલીવાલા ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:56 pm IST)
  • SBIની દશા ખરાબ : મૂલ્યવાન બેંકોના લીસ્ટમાં કોટક મહિન્દ્રા બેંક SBIથી આગળ : કોટક મહિન્દ્રા બેંકની પ્રગતિ : શેરબજારમાં પણ કોટકનો શેર બે ટકા ઉંચકાયો : ઉદય કોટકની નીતિઓ સફળ : કોટકની આગળ હવે માત્ર HDFC જ છે, બાકી બધા પાછળ access_time 12:50 pm IST

  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST

  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST