Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

વોર્ડ નં.૧૧મા રૂ.૩.૪૩ કરોડના ખર્ચે જુદા-જુદા વોકળા ઉપર પુલના કામનો પ્રારંભઃ

 ખાતમુહુર્ત રાજકોટ : કોપોરેશન દ્વારા  વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશીપ પાસે અવધ સોસાયટીને લાગુ મવડી ગામ પાસે તથા હેમાંન્દ્રી એપાર્ટમેન્ટ પાસેના વોકળા પર રૂ.૩.૪૩ કરોડના ખર્ચે બોક્ષ કલવર્ડ કરવાનું ખાતમુહુર્ત મેયર  ડો.જૈમન ઉપાધ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શાસક પક્ષ નેતા અને ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પૂર્વ કોર્પોરેટર તથા વોર્ડ નં.૧૩ના પ્રભારી રાજુભાઈ બોરીચાના વરદ્ કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ પ્રવિણભાઈ પાદ્યડાર, મહામંત્રી સંજયભાઈ દવે, મૈલુંકભાઈ કપુરીયા, સંજયભાઈ પીપળીયા, હિતેશભાઈ મુંગરા, વિપુલભાઈ કાથરોટીયા, ભરતભાઈ ડાભી, જયેશભાઈ બોરીચા, અમિતભાઈ પાદ્યડાર, આશિષભાઈ મારવાણીયા, જાનીભાઈ, અરજણભાઈ, ધર્મેશભાઈ સોલંકી, રમેશભાઈ દેલવાડિયા, કિશોરભાઈ પાડલીયા, દિનેશભાઈ ચાપાણી, ચંદુભાઈ ચાપાણી, બાલુભાઈ કાનાણી, વાદ્યજીભાઈ માકડિયા, રમેશભાઈ દ્યરસંડિયા, શામજીભાઈ વાસજાળિયા, રણજીતભાઈ સાગઠીયા, કાંતીભાઈ સગથીયમ મગનભાઈ હાંસલિયા, વિઠ્ઠલભાઇ દ્યોડાસરા, વિપુલભાઈ કપુરીયા, દયાળજીભાઈ, વિગેરે તથા કસ્તુરી એવિયરી, આદર્શ ડ્રીમ, ઇસ્કોન હાઈટ્સ, સ્થાપત્ય બિલ્ડિંગ, કોટીયાર્ડ, કસ્તુરી રેસીડન્સી, કસ્તુરી કેસલ, જીવરાજ પાર્ક, ગોલ રેસીડન્સી, તથા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૨૨.૮)

 

(4:20 pm IST)