Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

પરશુરામ જયંતિની પુર્વ સંખ્યાએ કાલે આહવાન સ્કુટર રેલી

ભુદેવ સેવા સમિતિ દ્વારા આયોજન : પંચનાથ મહાદેવ મંદિરેથી કાલે સાંજે પ વાગ્યે પ્રસ્થાન : લીમડા ચોક, ત્રિકોણબાગ, યાજ્ઞીક રોડ, અકિલા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા ચોકડી થઇ ૧૫૦ ફુટ રીંગરોડ પર ત્રિમુર્તિ બાલાજી મંદિરે સમાપન પામશે : બ્રહ્મ પરિવારના યુવક યુવતીઓએ માથે સાફા બાંધી સ્કુટર સાથે વિશાળ સંખ્યામાં સામેલ થવા ભુદેવા સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદીનો અનુરોધ (૧૬.૭)

(4:13 pm IST)