Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ભૂપતભાઇ બોદરના માતુશ્રી સ્વ.દુધીમાઁને શ્રદ્ધાંજલી પાઠવતા મુખ્યમંત્રી રૂપાણીઃ પરિવારજનોને સાંત્વના આપી

રાજકોટ : રામજીભાઇ બોદર (શ્રી ખોડીયાર એન્ડ મેન્યુ) બોદર ત્થા ભુપતભાઇ બોદર (ટ્રસ્ટી, શ્રી સૌરાષ્ટ્ર લેઉંવા પટેલ સમાજ-રાજકોટ નાથદ્વારા અને ભાજપ અગ્રણી ત્થા પૂર્વ કોર્પોરેટર) જગદીશભાઇ બોદર (મહાદેવ જીનીંગ પ્રેસીંગ પ્રા.લી) અને શીવમ-જેમીન પેટ્રોલીયમવાળા જયાબેન જયંતીલાલભાઇ ઠુમ્મરના  માતૃશ્રી દુધીબેન જશમતભાઇ બોદર (દુધીમાઁ) નું ગતા ૧/૪/૧૮ ને રવિારે દુઃખદ અવશાન થયું હતું આથી ગકાઇલે રાજકોટ પધારેલા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી ત્થા શ્રીમતી અંજલીબેન રૂપાણ સહીત વિવિધ આગેવાનોએ ભૂપતભાઇ બોદરના નિવાસસ્થાને જઇ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને દુધીમાઁના આત્માને પ્રભુ આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તે વખતની તસ્વીરો આ તકે મુખ્યમંત્રીશ્રી સાથે અભયભાઇ ભારદ્વાજ, (વિશિષ્ઠ ધારાશાસ્ત્રી) ધનસુખભાઇ ભંડેરી (ચેરમેન) મ્યુ. ફાઇનાન્સ બોર્ડ), કમલેશ મિરાણી (શહેર ભાજપ પ્રમુખ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત સી.ટી.પટેલ, નિલેશ ખુંટ, વિજયભાઇ દુધાત્રા, લાલજીભાઇ કાપડીયા, ભાવેશ પોપટ, પ્રવીણ કિયાડા, સુરેશ વસોયા, પરેશ લીંબાસીયા, વલ્લભ પટેલ, અશ્વીન નથવાણી, નીતીનભાઇ, જયેશભાઇ વ્યાસ, બાદશાભાઇ, સંજયભાઇ, રમેશભાઇ ત્રાડા, કૌશલભાઇ માણેક, દિલીપભાઇ મારાજ વગેરે આગેવાનો ત્થા બોદર પરિવાર મુકેશ બોદર, હરી બોદર, જીતુબોદર, ચંદુ બોદર, મંજુલાબેન બોદર, નિર્મળાબેન બોદર, સંગીતાબેન બોદર, શોભનાબેન બોદર, નિરાલી દુધાત્રા, દિનેશ દુધાત્રા, મીતલબેન બોદર, જય બોદર, જેમીન બોદર, શીવમ્ બોદર, હીત બોદર, પરીશા બોદર, પ્રિયાન્સી બોદર, સુરેશ બોદર, બીપીન બોદર, જે.બી.ઠુંમર, નિરવ મુંમર, સારાંશ ઠુંમ્ર, હેતલબેન બોદર, કીરણબેન બોદર, વિશ્વ બોદર વગેરે ઉપસ્થિત રહ્યા હતા તે તસ્વીરમાં નજરે પડે. છે. (૬.૭)(તસ્વીર : સંદીપ બગથરીયા)(૬.૯)

 

(12:56 pm IST)
  • કાશ્મીરમાં શંકરાચાર્યજીના સ્થાનક શારદા પીઠની અવદશા : પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીરમાં આવેલ નીલમ વેલીમાં શંકરાચાર્યજીની મૂળ પીઠ મનાતી શારદા પીઠના અવશેષોની હાલત જોઈ કોઈપણ હિન્દુનો જીવ ઉકળી ઉઠે છે, ચીનના બૌદ્ધ સાધુ શીયાન ઝેંગે ૭મી સદીમાં આ ભવ્ય સ્થળની મુલાકાત લઈ નોંધ લખી છે, ઈન્ડીયાહીસ્ટ્રીપીકના ટ્વીટર હેન્ડલ ઉપર આ વિગતો મુકાયેલ છે access_time 12:50 pm IST

  • ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST

  • અફઘાનીઓએ પાંચ પાક જવાનોને ફૂંકી માર્યા : અફઘાન સરહદે ઝપાઝપી : દુબાયેલી લોકોએ પાંચ સૈનિકોને મારીને એકનું અપહરણ કર્યુ : અફઘાન સરહદમાં ઘુસવું પાક.ને ભારે પડ્યું: બીબીસીનો અહેવાલ access_time 11:22 am IST