News of Monday, 16th April 2018

વાયરલ વિડીયો : ગઈકાલે બાબા સ્સાહેબ આંબેડકર જયંતીના દિવસે ભાજપ નેતાઓનો થયો મજાક : ભાજપ ઝીન્દાબાદના નારાઓની સાથે ભાજપ ભગાઓ દેશ બચાઓના નારા લાગ્યા : આવા નારા સાંભળતાજ ભાજપી નેતાઓ સમસમી ગયા હતા : આ વિડીયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે...

(10:22 am IST)
  • કબરમાંથી સદ્દામનો મૃતદેહ ગાયબ : ઇરાકના પૂર્વ સતાધીશ સદ્દામ હુસૈનને અલ-અજવા ગામમાં દફનાવ્યા હતા : આજે ત્યાં કોઇ અવશેષ નથી : ૩૦ ડિસે. ર૦૦૬ના દિને દફત થયુ હતું : ઉલ્લેખનીય છે કે, શિયા સમુદાય અહીં સદ્દામનું સ્થાનક બને તેમ ઇચ્છતો ન હતો : ઝીન્યુઝીનો અહેવાલ access_time 11:22 am IST

  • કેજરીવાલ ફરી ફસાયા : ''ઠોલા'' શબ્દમાં કેજરીવાલ ફસાયા : હાઇકોર્ટે કહ્યું, દરેકની માફી માંગો છો તો પોલીસની ક્ષમા પણ માંગી લો : ર૯મી મે એ વધારે સુનાવણી access_time 12:50 pm IST

  • ગુજરાત લેન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના લાખોના ભ્રસ્ટાચાર કૌભાંડમાં ધરપકડ થયેલ 2 અધિકારી પરમાર અને વાઘેલાને અદાલતે 10 દિવસના રિમાન્ડ પર સોંપેલ છે access_time 10:50 pm IST