Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ર૩ મીએ પંચાયતની 'ખાસ' કારોબારી, ડી.ડી.ઓ. માટે નવી ગાડી ખરીદાશે

રાજકોટ તા. ૧૭ :.. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની ખાસ બેઠક સવા મહિનાના સમયગાળા બાદ તા. ર૩ માર્ચ બોલાવવાનું જાહેર થયું છે. કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાની અધ્યક્ષતામાં બેઠક મળશે. જેમાં બિનખેતી સહિતના નિર્ણયો થશે. જિલ્લા વિકાસ અધિકારી માટે નવી કાર ખરીદવાની દરખાસ્ત કારોબારીમાં આવી છે. ગાડીની અંદાજીત કિંમત રૂ. ૧પ લાખ જેટલી થશે.

(4:42 pm IST)