Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

શહેરમાં ૩.૭૯ લાખ મિલ્કતો છેઃ તંત્ર સાચી માહિતી રજૂ કરેઃ વશરામભાઇ સાગઠીયા

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનના ગઇકાલ મળેલ બોર્ડમાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ શહેરમાં કુલ મિલ્કતો ૩.૭૯ લાખ છે. જેમાં રહેણાંક મિલ્કતો ર.૮૬ લાખ તથા કોમર્શીયલ મિલ્કત ર.૮૦ લાખ ઇન્ડસ્ટ્રીયલ મિલ્કત ૮૧પર હોવાનું જણાવ્યું હતું. પરંતુ શાસકો અને અધિકારીઓએ શહેરમાં કુલ ૪.પ૭ લાખ મિલ્કતની જાહેરાત કરી હતીઃ  તંત્ર દ્વારા  સત્તાવાર ં ૩.૭૯ લાખ મીલ્કતનો હોવાનું દર્શાવતા શહેરીજનોને સાચી માહિતી આપવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું છે.

 

(4:23 pm IST)