Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વી.વી.પી. કોલેજમાં વર્કશોપ

 રાજકોટઃ વી.વી.પી. ઇજનેરી કોલેજના વિદ્યુત ઇજનેરી વિભાગ દ્વારા ટીચર્સ માટે પાંચ દિવસીય વર્કશોપનું આયોજન થયું ઉદ્દઘાટન પ્રસંગે ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ જી. જે. વાળા ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજના સેન્ટર ઓફ એકસેલન્સના પદાધિકારીઓ પીઠવા શ્રી કે. બી. રાઠોડ, કુછડીયા, સંઘાણી, વી.વી.પી. ઇજનેરી કોલેજના ઇલેકટ્રીકલ વિભાગના ઇન્ચાર્જ હેડ ડો. અલ્પેશભાઇ આડેસરા વગેરે હાજર રહ્યા તે સમયની તસ્વીર. (૭.૩૬)

(4:21 pm IST)