Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

વોર્ડ નં. ૯મા સફાઇ કામદારનો પગાર વધારો : રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૯ના સફાઇ કામદારોના પગાર, નોટીસ સહિતના પ્રશ્ને આજે બપોરે કોર્પોરેશન કચેરીએ ટોળુ ઘસી આવ્યું હતું.  આ અંગે સફાઇ કામદારો દ્વારા પગારમાં વધારો કરવા કામદારોની સંખ્યામાં વધારો કરવા સહિતના વિવિધ પ્રશ્ને મેયર ડો. જૈમન ઉપાધ્યાયને રજુઆત કરવમાં આવી હતી. આ અંગે યોગ્ય કરવા મેયરે ખાત્રી આપી હતી.

(4:20 pm IST)