Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

બાકી વેરો વસુલવા કલ્યાણ સોસાયટી હોલ-ભકિતનગર સ્ટેશન પ્લોટની મિલ્કત હરરાજીઃ કોઇ લેવાલ ન મળ્યું: આજે ૪૦ લાખની આવક

રાજકોટ તા. ૧૭ : મ્યુનિ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી વેરા વસુલાત ઝૂંબેશ અંતર્ગત આજે કલ્યાણ સોસાયટીના હોલની મિલ્કતની રૂ.૩૭૧ લાખ તથા ભકિતનગર સ્ટેશન પ્લોટની એક મિલ્કતના  રૂ.પ.૧૪ લાખ વસુલવા મિલ્કત હરરાજી કરવામાં આવતા કોઇ લેવાલ ન મળ્યું : વેસ્ટ ઝોનના દર્શન પાર્ક, યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં મિલ્કત સીલઃ સામાકાંઠાના વિસ્તારમાં ૩-પ૦ લાખની વસુલાતઃ સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા આજે ૩૪ લાખની વસુલાત(૬.૨૭)

 

(4:16 pm IST)