Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

વોર્ડ નં.૪માં ભાજપની વિજય વિકાસ યાત્રા : ઉમેદવારોને સમર્થન

કાળુભાઈ કુગશીયા, કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા અને પરેશભાઈ પીપળીયાને ઠેર-ઠેરથી આવકાર

રાજકોટ : ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વોર્ડ નં.૪ના ભાજપના ઉમેદવારોની લોકસંપર્ક દરમિયાન ઠેર-ઠેરથી સમર્થન મળી રહ્યુ છે.

વોર્ડ નં.૪ના ભાજપના ઉમેદવારો કાળુભાઈ કુગશીયા (મો.૯૯૨૪૪ ૪૪૯૪૩), કંકુબેન ઉધરેજા (મો.૯૯૦૯૭ ૮૫૫૪૩), નયનાબેન પેઢડીયા (મો.૯૪૨૮૨ ૩૩૧૨૬) અને પરેશભાઈ પીપળીયા (મો.૯૮૨૫૨ ૧૪૪૪૬) દ્વારા દરરોજ વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરેક વિસ્તારોમાંથી ચારેય ઉમેદવારોને પ્રચંડ આવકાર મળી રહ્યો છે.

લોકસંપર્ક દરમિયાન ઉમેદવારો સાથે કિશોરભાઈ રાઠોડ, અરવિંદભાઈ રૈયાણી, અશોકભાઇ લુણાગરીયા, ભરતભાઈ લીંબાસીયા, સી.ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, દિનેશભાઈ ચૌહાણ, દિવ્યેશભાઈ રામાણી, મહેશભાઈ મિયાત્રા, રવિભાઈ રાતોજા, રમેશભાઇ પરમાર, રમેશભાઈ સાગઠીયા, રાજેશ્રીબેન માલવીયા, ઉષાબેન મહેતા, ભરતભાઈ ડાંગર, સંજયભાઈ રાઠોડ, સોનલબેન ચોવટીયા, કંકુબેન ઉધરેજા, મીનાબેન શ્રીમાળી, ખોડાભાઈ અમરેલીયા, દિલીપભાઈ બોરીચા, ચંદુભાઈ ભંડેરી, અજયભાઈ લોખીલ, હિતેશભાઈ ગોહીલ, જીજ્ઞેશભાઈ સોનારા, સંજયભાઈ રાઠોડ, સુરેશભાઈ સવસેટા, મુકેશભાઈ ગોહીલ, મંજુલાબેન ગોસ્વામી, પ્રજ્ઞાબેન દેસાણી, લીલાબેન ગજેરા, સોનલબેન કાકડીયા વિ.કાર્યકરોની ટીમ જોડાઈ છે.

(4:01 pm IST)