Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વેલનાથપરા વિસ્તારમાં માઠા પ્રસંગે નહાવાના બાથરૂમ બનાવવાના કામનું ખાતમુહૂર્તઃ ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા

રાજકોટઃમહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા ધ્યાને લઇ જુદા જુદા વિકાસના કામો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૪માં આવેલ વેલનાથપરા વિસ્તારમાં માઠા પ્રસંગે નહાવાના બાથરૂમ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, માર્કેટ કમિટી ચેરમેન તથા વોર્ડ નં.૦૪ કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાના હસ્તે કરવામાં આવ્યું. વિસ્તારવાસીઓને માઠા પ્રસંગે નહાવાના બાથરૂમની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ સી. ટી. પટેલ, વોર્ડ મહામંત્રી કાનાભાઈ ઉઘરેજા તથા દિનેશભાઈ ચૌહાણ, વોર્ડ અગ્રણીયશ્રી સંજયભાઈ ગૌસ્વામી, કાનાભાઈ ડંડૈયા, દિવ્યેશભાઇ રામાણી, પ્રવિણભાઈ પટેલ, ચંદુભાઈ ભંડેરી, રવિભાઈ ગોહીલ, અનિલભાઈ શ્રીમાળી, નરેશભાઈ ચૌહાણ, પુષ્પકભાઈ પરમાર, એન. જી. પરમાર, રમેશભાઈ પરમાર, જેસીંગભાઇ રાઠોડ, સુરેશભાઈ બાવળીયા, કિશનભાઈ માનસુરીયા, જેન્તીભાઈ ધાંધલ, મુકેશભાઈ એમ. વરાણીયા, રવિભાઈ રાખેલીયા, સંદીપભાઈ બાબરીયા, હિરેનભાઈ વાળા, મુકેશભાઈ ગોહીલ, નીલેશભાઈ ગઢીયા, હરેશભાઈ લુણાગરીયા, અમિતભાઈ બરાચા, હસુભાઈ પટેલ, બારોટ મનમીત, બટુકભાઈ મકવાણા, રાયસીંગભાઈ બચુભાઈ, નોધણભાઈ ભરવાડ, રાણાભાઇ ફાંગલીયા, લાલજીભાઈ ટપુભાઈ, રૂપાભાઈ ધામેલીયા, સંજયભાઈ ઉઘરેજા, જીતુભાઈ, અશ્વિનભાઈ જીંઝુવાડિયા, રામદેવભાઇ, લાખાભાઈ સંધી, દાનાભાઈ આલાભાઈ ભરવાડ, વિજયભાઈ ગોહેલ, રાજુભાઈ મકવાણા, વિપુલભાઈ ધોળકિયા, કંકુબેન ઉઘરેજા, સોનલબેન ચોવટિયા, મનીષાબેન સેરસીયા, રાજેશ્રીબેન માલવીયા, મીનાબેન હેરભા, પ્રજ્ઞાનબેન દેસાણી, લીલાબેન ગોહેલ, શારદાબેન દેગામા, કમલાબેન પરસોડા, કંચનબેન ઉઘરેજા, હકુબેન ગોહેલ, લાભુબેન કરસોડા, પુજાબેન વિશાલભાઈ, દેવુબેન બાહુકિયા, મંજુલાબેન સોલંકી, અમૃતબેન ગોપાલભાઈ, પ્રેમીબેન સીતાપરા, ભાનુબેન ભરવાડ, જયોતિબેન બોરડીયા, કાજલબેન, સરોજબેન, નંદુબેન, સુનીતાબેન, શારદાબેન, પાયલબેન વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:55 pm IST)