Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

વેરા શાખા આક્રમકઃ ૧૦૪ બાકીદારોને નોટીસઃકાલથી ૧૯ મિલ્કતોની હરરાજી

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા મિલ્કત સીલ, જપ્તીની નોટીસ, હરરાજી સહીતની કાર્યવાહીઃ આજે સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન, ઇસ્ટ ઝોનમાં કુલ ૧૦૪ મિલ્કત જપ્તીની નોટીસઃ કુલ રૂ.ર૦.૬પલાખની વસુલાતઃ આવતીકાલથી તા.૬ માર્ચ સુધી જપ્તીમાં લીધેલ ૧૬ મિલ્કતોની હરરાજી

(3:38 pm IST)