Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

રાજકોટમાં BRTS બસે રસ્તા પર યુવકને હડફેટે લેતા મોત : ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો : BRTS બસ સ્ટોપમાં પણ કરી તોડફોડ

૧૫૦ ફૂટ રિંગરોડ પર પુનિતનગર ચોકમાં બનેલી ઘટના : બે BRTS બસ અને બસ સ્ટોપમાં કરાઈ તોડફોડ : ૩ મજૂર યુવાનો રોડ ક્રોસ કરી રેલિંગ કુદી BRTS રોડ પર જતાં હતાં: ૨ યુવાનો કુદી ગયા જયારે ૧ યુવાન BRTS હડફેટે આવતા મોત : મનપા ના અધિકારીઓ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

(6:55 pm IST)