Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

તકદીર સે તબ હમે 'હિસ્સા મિલતા હૈ, પ્યાર ભરા જબ કોઇ રીશ્તા મિલતા હૈ'

આજે વોર્ડ નં. ૪ ની પેટાચૂંટણીના મતદાન વખતે ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને કોંગ્રેસના ઉમેદવાર કૈલાશ નકુમ અચાનક ભેગા થઇ જતા હાથ મિલાવ્યા હતા. ખાનગીમાં હાથ મિલાવીને રહેતા રાજકારણીઓ કરતા આ જાહેરમાં હાથ મિલાવનારા સારા એવુ નથી લાગતું ?હોય એવુ દેખાય નહી અને દેખાય એવુ હોય નહિ તેનું નામ રાજકારણ(તસ્વરઃ સંદીપ બગથરીયા)

(4:20 pm IST)